Surprise Me!

પાલનપુર પહોંચી 'જન આક્રોશ યાત્રા', સાંસદ ગેનીબેને કહ્યું-"કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પછતાય છે"

2025-11-24 12 Dailymotion

સાંસદ ગેનીબેન ઠાકોર ફરી ભાજપ પર વરસ્યા, તેમને ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું અને ભાજપમાં ગયેલા લોકો પછતાઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે.

Buy Now on CodeCanyon